ભાવનગર શહેર: પોલીસે કુંભારવાડા સહિતના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી 13 લોકોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો
Bhavnagar City, Bhavnagar | Jul 5, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા, કરચલિયા પરા, આડોડિયાવાસ સહિતના વિસ્તારમાં LCB, SOG, પેરોલ ફર્લો સહીતની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરી દેશી દારૂ, આથો ઝડપી 13 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.