અમદાવાદ શહેર: કાલુપુર ચાર રસ્તાથી રેલવે સ્ટે.સુધીનો રસ્તો પહોળો કરાશે, સર્વે થયો:ટ્રાએંગલમાં આવતી 250 દુકાનમાં 20 ફૂટ કપાત થઈ શકે
કાલુપુર ચાર રસ્તાથી રેલવે સ્ટે.સુધીનો રસ્તો પહોળો કરાશે, સર્વે થયો:ટ્રાએંગલમાં આવતી 250 દુકાનમાં 20 ફૂટ કપાત થઈ શકે, ટ્રાફિકનો કાયમી અંત લાવી દેવા તૈયારીઓ રાજ્યમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરીને કામગીરી કરવામાં આવતી હોય છે. રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના....