દિવાળીના તહેવાર ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે મહેસાણા શહેર ના અલગ અલગ વિસ્તારમાં નાના મોટા ફટાકડા ના વ્યાપારી રોડ પર જોવા મળે છે.ત્યારે મહેસાણા ફાયર વિભાગ દ્વારા ફુવારા,તોરણ વાડી માતા વિસ્તારમાં ફટાકડા ના વ્યાપરી ને ફાયર અવેરનેસ અંગે સમજણ આપી પેમ્પ્લેટ આપવામાં આવ્યા.