વાંકાનેરના બુટલેગર પિતા-પુત્ર સામે પોલીસની મોટી કાર્યવાહી. બંને આરોપીઓને પાસા હેઠળ ભાવનગર અને જૂનાગઢની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.