Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

અમદાવાદ શહેર: અમદાવાદમાં કિન્નર સમાજ વિવાદ ગરમાયો: અગ્રણી કશિશ દે, ભાવના દે અને કામીની દેને જાનથી મારી નાખવાની ધમકી!

અમદાવાદમાં કિન્નર સમાજ વિવાદ ગરમાયો: અગ્રણી કશિશ દે, ભાવના દે અને કામીની દેને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ...

MORE NEWS

🌍 पृथ्वी पर आसमान नीला और अंतरिक्ष में काला क्यों दिखता है? 🤯
क्या आपने कभी सोचा है कि पृथ्वी पर आसमान नीला दिखता है, लेकिन अंतरिक्ष में पूरी तरह काला? 🌎✨
इसका कारण है पृथ्वी का वायुमंडल, जो सूर्य की नीली रोशनी को अधिक बिखेरता है। वहीं अंतरिक्ष में वायुमंडल नहीं होने के कारण आसमान काला दिखाई देता है। 🚀
#SpaceFacts #Astronomy #Science #BlueSky

🌍 पृथ्वी पर आसमान नीला और अंतरिक्ष में काला क्यों दिखता है? 🤯 क्या आपने कभी सोचा है कि पृथ्वी पर आसमान नीला दिखता है, लेकिन अंतरिक्ष में पूरी तरह काला? 🌎✨ इसका कारण है पृथ्वी का वायुमंडल, जो सूर्य की नीली रोशनी को अधिक बिखेरता है। वहीं अंतरिक्ष में वायुमंडल नहीं होने के कारण आसमान काला दिखाई देता है। 🚀 #SpaceFacts #Astronomy #Science #BlueSky

Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026

બોપલની સેંટોસા પાર્કમાં જળબંબાકાર, ₹300 કરોડની લક્ઝરી કારોને ભારે નુકસાન

#Bopal #SantosaPark #Ahmedabad #Waterlogging #LuxuryCars #GujaratRains #AhmedabadNews #Monsoon2026 #BreakingNews #HumDekhengeNews

બોપલની સેંટોસા પાર્કમાં જળબંબાકાર, ₹300 કરોડની લક્ઝરી કારોને ભારે નુકસાન #Bopal #SantosaPark #Ahmedabad #Waterlogging #LuxuryCars #GujaratRains #AhmedabadNews #Monsoon2026 #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે સ્થાનિકો હેરાન પરેશાન, અન્ન સામગ્રીથી લઈને બાળકોના ભણતર પર પણ પડે છે અસર.

#Ahmedabad #Ghuma #Waterlogging #MonsoonCrisis #CivicIssues #ResidentsTroubled #RainUpdate #HumDekhengeNews

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે સ્થાનિકો હેરાન પરેશાન, અન્ન સામગ્રીથી લઈને બાળકોના ભણતર પર પણ પડે છે અસર. #Ahmedabad #Ghuma #Waterlogging #MonsoonCrisis #CivicIssues #ResidentsTroubled #RainUpdate #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026

વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું.સરદારનગર સહિત અનેક ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ, નોળીયા અને માછલીઓ પણ ઘૂસ્યાં. પાણી ભરાતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપ દેખાતા ઘણા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા. કેટલાક પરિવારો સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે.ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી અને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું છે

#Vadodara #HeavyRain #Bhayli #GujaratRains #WeatherUpdate #HumDekhengeNews

વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું.સરદારનગર સહિત અનેક ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ, નોળીયા અને માછલીઓ પણ ઘૂસ્યાં. પાણી ભરાતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપ દેખાતા ઘણા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા. કેટલાક પરિવારો સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે.ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી અને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું છે #Vadodara #HeavyRain #Bhayli #GujaratRains #WeatherUpdate #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે. લોકો દ્વારા તંત્ર પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

#Ahmedabad #Ghuma #Waterlogging #CivicNegligence #MonsoonCrisis #ResidentsProtest #GujaratRains #HumDekhengeNews

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે. લોકો દ્વારા તંત્ર પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. #Ahmedabad #Ghuma #Waterlogging #CivicNegligence #MonsoonCrisis #ResidentsProtest #GujaratRains #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026