અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે. લોકો દ્વારા તંત્ર પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
#Ahmedabad #Ghuma #Waterlogging #CivicNegligence #MonsoonCrisis #ResidentsProtest #GujaratRains #HumDekhengeNews