ગાંધીનગર: ગુજરાતની સહકારી બેંકોમાં ચૂંટણી મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે મોરચો
રાજ્યની સહકારી સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા અને વહીવટને લઈને કોંગ્રેસે રાજ્ય રજિસ્ટ્રારને રજૂઆત કરી છે. મુદત પૂર્ણ થયેલી બેંકોમાં ચૂંટણી યોજવા અથવા વહીવટદારની નિમણૂક કરવાની કોંગ્રેસે માંગ કરી છે.