ઝઘડિયા: તાલુકા પંચાયત ખાતે SIR ની કામગીરી માં કેટલાક નાગરિકો ને નોટિસ મળતા મેળો જામ્યો જાગૃત નાગરિકે વિડિઓ બનાવી વાયરલ કર્યો.
ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે આજ રોજ sir ની કામગીરી કેટલાક નાગરિકોને નોટિસો મળતા તાલુકા પંચાયત ખાતે પુરાવા રજૂ કરવા ઉમટી પડ્યા હતા અને જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી વાયર કર્યો હતો.