Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: AMTS અને BRTS બસના કુલ 13 જેટલા ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

Vejalpur, Ahmedabad | Jul 9, 2026
AMTS અને BRTS બસના કુલ 13 જેટલા ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા...બસના ડ્રાઇવરો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં, બસને તેના નિયત સ્થળે ઊભી ના રાખતા તેમજ બસના પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરતાં અને અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું હતું