ગોધરા: કાલોલના કરોલી ગામે યુવકનો ગળે ફાંસો ખાઈ આત્હત્યાનો પ્રયાસ કર્યો ગંભીર હાલતમાં ગોધરા સિવિલ ખસેડાયો
કાલોલના કરોલી ગામે યુવકનો ગળે ફાંસો ખાઈ આત્હત્યાનો પ્રયાસ કર્યો ગંભીર હાલતમાં ગોધરા સિવિલ ખસેડાયો,પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામે એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કરોલી ગામમાં રહેતા અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા દિલીપ હિંમત ગોહિલ નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના