કાલોલ: ઘૂસર ગામે ખાણ ખનીજ ના અધિકારીઓ ઉપર હુમલા મામલે ઘૂસર ગામના ૮ વ્યક્તિઓના નામ જોગ ફરિયાદ બીજા અજાણ્યા ઈસમો ના ટોળા સામે ફર
ખાણ ખનીજ ના અધિકારી કેયુરકુમાર જયંતીલાલ સેંજળીયા માઇન્સ સુપરવાઈઝર એ ૮ વ્યક્તિ ઓના નામ જોગ ફરિયાદ નોંધાવી અને બીજા અજાણ્યા ઈસમો ના ટોળા સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં ઘુસર ગામે ગોમા નદીના તટમા સાદી રેતીના ટ્રેકટરો દ્વારા કોમર્શિયલ નફો કમાવવાના હેતુ બિન અધિકૃત રીતે સાદી રેતીનુ ખનન તથા વહન કરતા હોય જેને અટકાવવા માટે સ્થળ ઉપર જઈ રેતી ભરેલ ટ્રેક્ટરો ની કાયદેસરની કાર્યવાહી માટે સેકતા તમામ આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ગમે તેમ ગ