અમદાવાદ શહેર: AMCના બજેટની જાહેરાતો ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપી, પીરાણા ડમ્પિંગ સાઈટ પાંચ વર્ષમાં દૂર કરવાનું વચન
AMCના બજેટની જાહેરાતો ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપી: પીરાણા ડમ્પિંગ સાઈટ પાંચ વર્ષમાં દૂર કરવાનું વચન, મનપાની ચૂંટણીને લઈ ભાજપનું સંકલ્પ પત્ર જાહેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય રહી છે. ભાજપ દ્વારા આજે 16 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી સંકલ્પ પત્ર આજરોજ 12.30 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શ