સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ચાર વાગ્યે જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું જે જિલ્લા પ્રમુખ નવસાદભાઈ સોલંકી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આવેદનપત્રમાં મનરેગા સહિત વિવિધ ખેડૂતો ના પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ભાજપ સરકાર પર કોંગ્રેસે કર્યા હતા આકરા પ્રહારો