કાલોલ: કાલોલની એન.એમ.જી. હોસ્પિટલમાં વૈષ્ણવાચાર્ય ને હસ્તે નવું આઈ.સી.યુ.નુ ઉદ્ઘાટન
શ્રી નવીનચંદ્ર મફતલાલ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એન.એમ.જી. હોસ્પિટલ, કાલોલ ખાતે આધુનિક આઈ.સી.યુ. (I.C.U.) વિભાગનો શુભારંભ પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી કુંજેશકુમાર મહોદયના હસ્તે કરવામાં આવ્યો.આ શુભ પ્રસંગે અગ્રણી તબીબી અધિકારીઓ તથા સામાજિક આગેવાનો અતિથિ વિશેષ તરીકે હાજરી આપી જેમા ડૉ. મોના જે. પંડ્યા (મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને અધિક્ષક પંચમહાલ, ગોધરા), રશેષભાઈ શાહ (સી.ઈ.ઓ. પંચમહાલ ડી.કો.ઓપ. બેંક, ગોધરા તથા અધ્યક્ષ સહકાર ભારતી પંચમહાલ),ડૉ. મીનેશ દોશી (તાલુકા