ઓલપાડ: કીમ ગામ પાસે એક આઇશર ટેમ્પો ડીવાઈડર પર ચડી ગયો
Olpad, Surat | Dec 13, 2025 ઓલપાડ ના કીમ નજીક આઇશર ટેમ્પો ડીવાઈડર પર ચડી ગયો,કીમ પાસે દરબાર હોટલ નજીક સ્ટેટ હાઈવે પર બની ઘટના,આઇશર ટેમ્પાની સ્પીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી ,ટેમ્પા જઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ પાર્ટસ તુટી જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.