ખંભાત: 20 ગામની વાડી ખાતે Next Gen GST Reforms અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયો, ધારાસભ્ય સહીત વેપારીઓ, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા.
Khambhat, Anand | Oct 12, 2025 20 ગામની વાડી ખાતે Next Gen GST Reforms અંતર્ગત “પ્રબુદ્ધ સંમેલન” યોજાયો હતો.જ્યાં વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને યુવા ઉદ્યમીઓને GSTના નવા સુધારાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, કાર્યક્રમના જીલ્લા ઈન્ચાર્જ લાલસિંહ વડોદિયા, જીલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ પટેલ, એપીએમસી ચેરમેન ગિરીશભાઈ પટેલ, અમુલ ડેરી ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા.