૫.૭૮૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાં સાથે આરોપીને પકડી પાડી NDPS નો કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ.
I/C પોલિસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૦૨ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ શ્રી લખધિરસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કે” ડીવીઝન શ્રી મિલન મોદી સાહેબ સુરત શહેર નાઓએ "SAY NO TO DRUGS, DRUG FREE SURAT" અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં તેમજ પો.સ્ટે વિસ્તારમાં વધુમાં વધુ NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબ તથા ।। પોલીસ ઇન્સપેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબઈન્સપેક્ટરશ્રી બી.જી.વસાવાતથા પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી પી.જી.ગોહીલ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી NDPS લગત ગુન્હાઓ શોધી કાઢવા માટે બનાવવા�
Udhna, Surat | Aug 1, 2026