બોસ નામ સાંભળી તમને એવું લાગશે કે કોઈક જગ્યાના બોસ હશે પણ એવું કઈ નથી આતો દેહવ્યાપાર ચલાવતા ના બોસ છે..
બોસ સ્પામા દેહવ્યાપાર ચાલતા હોવાના દ્રશ્યો કેમેરા માં થયા કેદ...
B2b 2000, ટોપલેસ 1500 અને હેન્ડજોબ 1000 ના નામે ચલાવવામાં આવતા દેહવ્યાપાર પર કોની રહેમ નજર??
શુ પોલીસ સ્ટેશન થી મંજૂરી લેવામાં આવી છે?
મહિલા ક્રાઈમ દ્વારા રોકવામા આવતા દેહવ્યાપાર હવે કિંગ સ્પા માં પણ રોકવામાં આવશે ખરી?
અમદાવાદના એડવાન્સ બિઝનેસ પાર્ક, સ્વામિનારાયણ મંદિર સામે આવેલા કિંગ સ્પાને લઈને સ્ટિંગ ઓપરેશનમાં કેટલાક ગંભીર દાવાઓ સામે આવ્યા..
#ahmedabad #ahmedabadnews #news #newsupdate #newsupdatetoday @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @ahmedabad_traffic_police @ahmedabadpolice @crimebranch_ahmedabad @ahmedabadpolice @dcpsog
@madhupurapolice
less