Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

થરાદ: થરાદમાં નવરાત્રી મહોત્સવ,SHE ટીમ સતત સક્રિય

India | Oct 1, 2025
થરાદમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન SHE ટીમ અને 112 જનરક્ષક મોબાઈલ સતત સક્રિય રહેશે. આ ટીમો દરેક પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત છે.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બહેન-દીકરીઓ નિર્ભયપણે નવરાત્રીની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમને કોઈપણ પ્રકારનો ડર કે ભય ન રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.SHE ટીમ અને 112 મોબાઈલ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જેથી મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવનો આનંદ માણી શકે.
થરાદ: થરાદમાં નવરાત્રી મહોત્સવ,SHE ટીમ સતત સક્રિય - India News