Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: મધવાસ ખાતે નિવૃત્ત કર્મચારી મંડળની 26મી સાધારણ સભા અને 70 વર્ષ પુર્ણ થતા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

Kalol, Panch Mahals | May 17, 2026
કાલોલ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની ૨૬મી કારોબારી સભા રવિવારના રોજ બપોરે મધવાસ ગામના પ્રસિદ્ધ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે મળી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળની ૨૬ મી સાધારણ સભામાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના પીઠબળ માટે પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિત રહ્યાં હતાં.
કાલોલ: મધવાસ ખાતે નિવૃત્ત કર્મચારી મંડળની 26મી સાધારણ સભા અને 70 વર્ષ પુર્ણ થતા નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો - Kalol News