સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગને લઈને વિવાદ
કરોડોના ખર્ચે બનાવેલા પાર્કિંગમાં કાપડના ગોડાઉનનો આક્ષેપ
પૂર્વ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સ્થળ મુલાકાત લઈ રોષ વ્યક્ત કર્યો
પાર્કિંગનો એક માળ અને પેસેજની જગ્યાઓ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો આક્ષેપ
વહીવટી ઓફિસનો પણ ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાનો દાવો
પાર્કિંગની જગ્યાના અભાવે વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી
પાર્કિંગમાં સુરક્ષા અને સલામતીના નિયમોના ભંગનો આક્ષેપ
બેઝમેન્ટના દાદર અને ઇમરજન્સી એક્ઝિટ રેમ્પ બંધ હોવાનો દાવો
કાપડના જથ્થા વચ્ચે આગ જેવી દુર્ઘટનાની સ્થિતિમાં જોખમની ભીતિ
બેઝમેન્ટમાં ગંદકી અને દારૂની ખાલી બોટલો મળી હોવાનો દાવો
પાર્કિંગને ગોડાઉનમુક્ત કરી પ્રજાજનો માટે ખુલ્લું મુકવાની માંગ
સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચવાની માંગ
જવાબદાર અધિકારીઓ અને ઈજારદાર સામે કાર્યવાહી કરવાની પૂર્વ કોર્પોરેટરની માંગ
#krantisamaynews #krantisamay #surat #textilema