ભુજ: કચ્છનો ઇતિહાસ રચાયો; અંડર–14 બાસ્કેટબોલ ટીમે 17 વર્ષ બાદ કાંસ્ય પદક જીત્યું! : પશ્ચિમ કચ્છ SP ના નેતૃત્વમાં ઉત્તમ કાર્ય
Bhuj, Kutch | Nov 2, 2025 *“કચ્છનો ઇતિહાસ રચાયો! અંડર–14 બાસ્કેટબોલ ટીમે 17 વર્ષ બાદ કાંસ્ય પદક જીત્યું *“એસપી શ્રી વિકાસ સુંડા સાહેબના નેતૃત્વ હેઠળ બાસ્કેટબોલની નવી સંસ્કૃતિ વિકસવા લાગી!”* કચ્છ જિલ્લાના અંડર–14 બોયઝ બાસ્કેટબોલ ટીમે રાજ્ય સ્તરની SGFI બાસ્કેટબોલ સ્પર્ધા-2025, જે 28 થી 30 ઓક્ટોબર દરમિયાન પાટણ ખાતે યોજાઈ હતી, તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી *કાંસ્ય પદક (Bronze Medal)* જીત્યો હતો.