ભરૂચ: ભરૂચમાં 'સેવા જ્યોતિ યાત્રા'ની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ
ભરૂચમાં યોજાનારી 'સેવા જ્યોતિ યાત્રા'ની પૂર્વતૈયારીઓને લઈને ઇન્ચાર્જ કલેક્ટર અને ડીડીઓ યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.