આજે શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ AAP કાર્યાલય ખાતેથી AAP નેતા સાગર રબારીએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે પ્રદેશ નેતૃત્વને એટલી તો સમજણ છે કે સમાજ વિભાજનના બેનર ના લગાવે. અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ વિરોધીઓએ પોતાની રીતે અફવા ફેલાવવા અને અમારી રીચ ઘટાડવા બ્લોક કરાવ્યા.