Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

એસટી બસના ચાલકે કંટ્રોલરૂમમાં કોલ કરી જાણ કરી કે વલસાડના એસટી ડેપો ખાતે આવી પહોંચેલ એક બસ નંબર GJ-18-Z-8417 માં એક ઈસમ શંકાસ્પદ ફેલાવો સાથે બેઠો હોય જો કે આ સમગ્ર બનાવની જાણ ની વર્ધી વલસાડ સીટી પોલીસની ટીમને મળતા સીટી પોલીસના જવાનો તાત્કાલિક એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ શંકાસ્પદ ઈસમની તલાસી લેતા તેની પાસે આવેલા બે થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સમગ્ર મામલે વલસાડ સીટી પોલીસની ટીમે યુવકને પોલીસ મથકે લાવી તેની પાસેના થેલા ચેક કરતા એમાંથી 96 નંગ મેજીક મોમેન્ટ સ્પાઈસી મીન્ટ જામુન તથા 48 નંગ કિંગફિશર અલ્ટ્રા મેક્સ બીયર તથા 24 નંગ ટેગ કંપનીની બિયર મળી કુલ 42480/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો . પોલીસે આરોપી નિતેશકુમાર અરુણરાય યાદવ ઉંમર વર્ષ 21 રહે દાદરા નગર હવેલીને ઝડપી પાડી વલસાડ સીટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

Valsad, Valsad | Jul 6, 2026
એસટી બસના ચાલકે કંટ્રોલરૂમમાં કોલ કરી જાણ કરી કે વલસાડના એસટી ડેપો ખાતે આવી પહોંચેલ એક બસ નંબર GJ-18-Z-8417 માં એક ઈસમ શંકાસ્પદ ફેલાવો સાથે બેઠો હોય જો કે આ સમગ્ર બનાવની જાણ ની વર્ધી વલસાડ સીટી પોલીસની ટીમને મળતા સીટી પોલીસના જવાનો તાત્કાલિક એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ શંકાસ્પદ ઈસમની તલાસી લેતા તેની પાસે આવેલા બે થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સમગ્ર મામલે વલસાડ સીટી પોલીસની ટીમે યુવકને પોલીસ મથકે લાવી તેની પાસેના થેલા ચેક કરતા એમાંથી 96 નંગ મેજીક મોમેન્ટ સ્પાઈસી મીન્ટ જામુન તથા 48 નંગ કિંગફિશર અલ્ટ્રા મેક્સ બીયર તથા 24 નંગ ટેગ કંપનીની બિયર મળી કુલ 42480/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો . પોલીસે આરોપી નિતેશકુમાર અરુણરાય યાદવ ઉંમર વર્ષ 21 રહે દાદરા નગર હવેલીને ઝડપી પાડી વલસાડ સીટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. - Valsad News