અમદાવાદમાં લીલા ગાંજા અને કડકડતી નોટો સાથે પેડલર ત્રિપુટી ઝડપાઈ..અમદાવાદના બાપુનગરમાં ભવાની ચોક પાસેથી 6.900 કિલો ગાંજાના જથ્થા અને રોકડા 4.90 લાખ સાથે બે મહિલા સહિત ત્રણ આરોપીઓને SOG પોલીસે દબોચ્યા, ગુરુવારે 3 વાગ્યાની આસપાસ નશાના કારોબારમાં 8.61 લાખનો મુદ્દામાલ sog દ્વારા જપ્ત..