Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા તાલુકા પોલીસની મોટી સફળતા: પ્રોહીબીશન ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી 'ટીકો' એરંડી ગામેથી ઝડપાયો

Godhra, Panch Mahals | Jun 2, 2026
પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકા પોલીસની સર્વેલન્સ સ્કોડની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અર્જુનભાઈ ઉર્ફે ટીકો રમેશભાઈ પગીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ ટીમે એરંડી ગામના પગી ફળીયુ ખાતે આરોપીના ઘરે જ સઘન દરોડો પાડીને તેને દબોચી લીધો હતો

MORE NEWS

ગોધરા: ગોધરા તાલુકા પોલીસની મોટી સફળતા: પ્રોહીબીશન ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી 'ટીકો' એરંડી ગામેથી ઝડપાયો - Godhra News