Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: વેજલપુર હાઈવે પર ST બસે રિક્ષાને ટક્કર મારી: ગંભીર રીતે ઘાયલ ૪૦ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત

Kalol, Panch Mahals | Apr 6, 2026
વેજલપુર બસ સ્ટેન્ડ સામે હાઈવે પર ગત ૨૨ માર્ચના રોજ સર્જાયેલા એક ગંભીર અકસ્માતમાં ૪૦ વર્ષીય મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં સારવાર દરમિયાન મહિલાએ દમ તોડ્યો હતો.મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના સગનપુરા મુવાડી ખાતે રહેતા ભાવનાબેન જીતેન્દ્રસિંહ પરમાર (ઉં.વ. ૪૦) રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વેજલપુર બસ સ્ટેશન સામે ગોધરા હાઈવે પર પૂરઝડપે આવી રહેલી એસટી બસ (નંબર GJ 18 ZT 32
કાલોલ: વેજલપુર હાઈવે પર ST બસે રિક્ષાને ટક્કર મારી: ગંભીર રીતે ઘાયલ ૪૦ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત - Kalol News