Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

દેત્રોજ રામપુરા: શહેરકોટમાં દારુની મહેફીલ માણતા ૪ ને પોલીસે ઝડપ્યા

આજે મંગળવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ શહેરકોટડામાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 161 નંબરના શેડમાં ઉપરના માળે 4 શખ્સો માણતા હતા મહેફિલ. પોલીસે તૂટેલી બોટલ, 4 મોબાઇલ સહિતનો 77 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.જયેશ પટેલ, મદનલાલ સાલવી, પિયુષ ચોવટિયા અને શૈલેષ બાબરિયાની ધરપકડ.શહેરકોટડા પોલીસે દારૂ મહેફિલનો ગુનો દાખલ કર્યો.