:::સેવા સેતુ ::::
હવે સરકારી સેવાઓ તમારા વિસ્તાર નજીક
સરકારી યોજનાઓ અને વિવિધ સેવાઓ માટે હવે અલગ-અલગ કચેરીઓના ધક્કા નહીં!
જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આધારકાર્ડ, સમાજ કલ્યાણ, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ, પ્રોપર્ટી ટેક્સ, શોપ લાયસન્સ, આયુષ્માન યોજના, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, પી.એમ. ઈ-બસ પાસ સહિત અનેક સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન તથા કામગીરી એક જ સ્થળે મળશે.
બે દિવસ
શહેરના ચાર અલગ-અલગ સ્થળોએ
તમારા વિસ્તાર નજીક યોજાનારા સેવા સેતુ કાર્યક્રમનો લાભ જરૂર લો.
સેવા સેતુ — સેવા સરળ, સુવિધા તમારા વિસ્તાર સુધી.
#સેવા_સેતુ #જામનગર #જામનગરમહાનગરપાલિકા #સરકારીસેવા #જનસેવા નાગરિકસુવિધા સરકારીયોજના Jamnagar SevaSetu JamnagarMunicipalCorporation Gujarat CitizenServices PublicService
Rajkot, Rajkot | Sep 24, 2026