બાબરા: બાબરાના ફુલઝરમાં ધીંગાણાનો મામલો,૫૦ સામે નોંધાઇ ફરિયાદ,ટ્રેકટરને ઘોડી અડતા બની હતી ઘટના, વિડીયો આવ્યા સામે
Babra, Amreli | Nov 8, 2025 ફુલઝરમાં લગ્નના ફુલેકામાં ટ્રેક્ટર ઘોડાને અડતા ઉગ્ર બબાલ મચી હતી.આ ઘટનામા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે લગભગ 10 જેટલા લોકોને ઇજા પહોંચી હતી.આ મામલે બંને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદો નોંધાઈ છે.કુલ 50થી વધુ લોકો સામે કેસ દાખલ થયા છે,જેમાંથી 29 લોકો પાટીદાર સમુદાયના છે.ફરિયાદમા એવા બે લોકોના નામ પણ સામેલ થયા છે,જે ઘટનાસમયે હોટેલ અને હોસ્પિટલમાં હાજર હતા.હવે આ બનાવના પડઘા સુરત સુધી પહોંચ્યા છે,અને આખી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયા છે.