અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર! 🌧️
31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદની આગાહીને પગલે AMC એલર્ટ મોડમાં.
🏫 તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર.
🏠 શક્ય હોય તો Work From Home કરો અને બિનજરૂરી બહાર ન નીકળો.
.
.
.
.
.
.
.
.
.
#Ahmedabad #RedAlert #HeavyRain #AMC #MyAmdavad