Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

ઉધના: સુરતના VVIP વેસુ વિસ્તાર અને ભગવાન મહાવીર કોલેજના કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા

Udhna, Surat | Jul 6, 2025
સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યાએ ફરી માથું ઊંચક્યું છે શહેરના પોશ ગણાતા વેસુ VVIP વિસ્તાર ભગવાન મહાવીર કોલેજ પરિસરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે,જેના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વેસુના VVIP વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ જ પરિસ્થિતિ ભગવાન મહાવીર કોલેજમાં પણ જોવા મળી રહી છે, જ્યાં કેમ્પસમાં પાણી ભરાઈ જવાને કારણે સ્ટાફને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

MORE NEWS