વલસાડ એલસીબીની ટીમે સેલવાસથી અમદાવાદ જતો રૂપિયા ૨૫.૨૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો આઈશર ટેમ્પોમાંથી ઝડપી પાડ્યો, દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૩૫.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
પકડાયેલ આરોપી-પ્રમોદ શ્રીકૃષ્ણા ગણપત આરોળે
રહે. ગામ-કોકરડા, ફાજલપુર, થાના-ખલાર, તા. અંજનગાંવ સુરજી, મહારાષ્ટ્ર
Valsad, Valsad | Jul 11, 2026