ગોધરા: ગોધરામાં દહેજ ભૂખ્યા પતિનો ત્રાસ: ૨૦ વર્ષીય પરણિતાને ત્રણ તલાક આપી ઘરની બહાર કાઢી
ગોધરા શહેરમાં ૨૦ વર્ષીય પરણિતા શબનમ પર દહેજ ઉત્પીડન અને ત્રણ તલાકનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આશરે દોઢ વર્ષ પૂર્વે લીલેસરાના ઇરફાન ઉર્ફે સમીર હાથીડા સાથે લગ્ન કરનાર શબનમને પતિ દ્વારા પિયરમાંથી ₹5 લાખ દહેજ લાવવા માટે શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.ગત ૧૦ મેના રોજ પતિ અન્ય યુવતી સાથે ફોન પર વાત કરતો હોવાની પૂછપરછ કરતાં તે ઉશ્કેરાયો હતો. તેણે પત્નીને ઢોર માર મારી, "તૂ મને ગમતી નથી" તેમ કહી જાહેરમાં ત્રણ તલાક આપી દીધા હતા અને રાત્રે