2016માં બિલ્ડર હનીફ દાઢીની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી..હવે એક વાઇરલ વીડિયોએ ફરીથી હત્યાકાંડને જીવંત કરી દીધું છે. સલમાન નામના યુવકનો'હનીફ દાઢી કો ગોલી મેને મારી'ને હત્યા કરી હોવાનો વીડિયો વાઇરલ થતા હનીફ દાઢીના પરિવારે સલમાનના ઘર પાસે ગાડીમાં તોડફોડ અને મારામારી કરી છે.