Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur

ઘાટલોડિયા: સરખેજના સવાના પાર્ટી પ્લોટ પાસે કારમાથી ચોરી, સીસીટીવી આવ્યા સામે

Ghatlodiya, Ahmedabad | Mar 10, 2026
આજે મંગળવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં સરખેજના સવાના પાર્ટી પ્લોટ પાસે કારમાંથી કાચ તોડી ચોરીની ઘટના ઘટી હતી.જેમાં પાર્ટીપ્લોટમાં લગ્ન પ્રસંગે આવેલા પરિવારની કારમાંથી અંદાજે ૩૦,૦૦૦ રોકડ, ૨ તોલાનું સોનુ સહિત 1.03 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.જ્યારે કાર માલિકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.