ભાવનગર શહેર: વાઘાવાડી રોડ પર દેહ વેપારનો વ્યવસાયિક સાથે સંકળાયેલી મહિલા વિરુદ્ધ પાસા મંજૂર થતા ભુજ જેલ ખાતે મોકલી અપાય
Bhavnagar City, Bhavnagar | Jul 18, 2026
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સ્પાની આડમાં વેપાર કરતી મહિલાને નીલમબાગ પોલીસે ઝડપે લીધી હતી. જે અંગે જિલ્લા કલેકટર સમક્ષ પાસા અંગેની દરખાસ્ત મુકવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા દરખાસ્ત મંજૂર કરાતા મહિલાને ખાસ જેલ ભુજ ખાતે નીલમબાગ પોલીસ મથક દ્વારા મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.