Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: સાયબર સેલની મદદથી ખેડૂતના ખાતામાં પરત આવ્યા નાણાં

Bhuj, Kutch | Apr 4, 2026
સાયબર સેલની મદદથી ખેડૂતના ખાતામાં પરત આવ્યા નાણાં ​કચ્છના વરચંદ માવજી શામજીએ ભૂલથી અન્ય ખાતામાં ટ્રાન્સફર થયેલા નાણાં સાયબર સેલની ત્વરિત મદદથી પરત મેળવ્યા છે. મહારાષ્ટ્રના આંબોલીમાં ખોટા વ્યવહાર બદલ તેમણે સાયબર સેલ અને એસપી વિકાસ સુંડાનો આભાર માન્યો હતો. પોલીસે સતર્કતા દાખવી ખેડૂતને આર્થિક નુકસાનથી બચાવ્યા છે.

MORE NEWS