નાંદોદ: માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા કલેક્ટરને અપાયું આવેદનપત્ર
Nandod, Narmada | Oct 22, 2026 માનગઢ ધામને તાત્કાલિક રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. માનગઢ ધામ આદિવાસી સમાજના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.