મોરબી શહેર: મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન: ઉમિયા સર્કલથી સનાળા રોડ સુધી સઘન સફાઈ
Morbi City, Morbi | Sep 25, 2026
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ઉમિયા સર્કલથી સનાળા રોડ સુધીના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી રહી છે.