Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: વસ્ત્રાલ સંતોષીનગર વિસ્તારમાં યુવકની બાઇકમાં તોડફોડ કર્યા બાદ આરોપીએ યુવકને માર્યો

Vejalpur, Ahmedabad | Apr 28, 2026
વસ્ત્રાલ સંતોષીનગર વિસ્તારમાં યુવકની બાઇકમાં તોડફોડ કર્યા બાદ આરોપીએ મિત્ર સાથે મળી યુવકને માર્યો હતો તેમજ વધુ 2 વાહનમાં નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવતાં રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી..