અમરેલી: અમરેલી જિલ્લાના ધારી ગામમાં નવી વસાહતમાં અગમ્ય કારણોસર આધેડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
Amreli, Amreli | Mar 10, 2025 અમરેલી જિલ્લાના ધારી ગામમાં આવેલ નવી વસાહતમાં આધેડ દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગમ્ય કારણસર ઝેરી દવા પીને આપઘાતમનો પ્રયાસ કરાતા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ધારી સરકારી દવાખાને ખસેડાયા હતા અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.