સિહોર: સિહોર તાલુકાના થોરાળી ગામે ચૂંટણીમાં મતદાન ન કરતા દાજ રાખી માર્યો જાનથી મારી નાખવાની ધમકી
શિહોર તાલુકાના થોરાળી ગામે અજયભાઈ ગોહિલ દ્વારા ફરિયાદી નોંધવામાં આવી છે કે ચૂંટણીના સમયે મતદાન ન કરતા તેની દાજ રાખી શંભુભાઈ મોરી દ્વારા છૂટા ઈ ટ નો ઘા મારી કાન સાઇડ ઈજા પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપવા આવી ગંભીર ઈજા પહોંચતા 108 મારફત સિંહોર ની સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવેલ છે ત્યારે શંભુભાઈ વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે