Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘાટલોડિયા: ક્રાઈમ બ્રાન્ચે દારુનો જથ્થો નાના ચિલોડા પાસેથી ઝડપી પાડ્યો

Ghatlodiya, Ahmedabad | May 10, 2026
ક્રાઈમ બ્રાન્ચે નાના ચિલોડા પાસેથી વિદેશી દારૂ ભરેલી હોન્ડા જેઝ કાર ઝડપી. 2.53 લાખના દારૂ-બિયર સાથે કુલ 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત.રાહુલકુમાર રતીલાલ ભગોરા અને રોહિત દિનેશભાઈ વણઝારાને ધરપકડ.દારૂનો જથ્થો મોકલનાર 'રાજુ'ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન.

MORE NEWS