Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલમા મોહરમ પર્વને લઈ તડામાર તૈયારીઓ, આકર્ષક અને લાઈટ ડેકોરેશનવાળા તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા

Kalol, Panch Mahals | Jun 24, 2026
કાલોલ શહેરમાં ઇસ્લામિક પરંપરા મુજબ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન આગામી મોહરમ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોહરમ નિમિત્તે તાજીયાનું વિશેષ મહત્વ હોય છે, જેને પગલે છેલ્લા નવ દિવસથી લઘુમતી સમાજના વિવિધ વિસ્તારોમાં કુશળ કારીગરો દ્વારા અવનવી કલા-કારીગરી અને ઇલેક્ટ્રિક લાઇટિંગથી સજ્જ ભવ્ય રંગબેરંગી ઝરીના તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને 'યાદે હુસૈન કમિટી' દ્વારા બનાવવામાં આવી રહેલા તાજીય
કાલોલ: કાલોલમા મોહરમ પર્વને લઈ તડામાર તૈયારીઓ, આકર્ષક અને લાઈટ ડેકોરેશનવાળા તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા - Kalol News