*અમદાવાદ સાણંદ નગરપાલિકા પ્રમુખ અને ગેસ એજન્સીના માલિક ધ્રુવીન દોશીની આવી કેવી દાદાગીરી ??*
*મહિલા સુરક્ષાના દાવા કેટલા સાચા ??*
*ધ્રુવીન દોશીના ત્યાંથી નોકરી છોડી બીજે નોકરી કરવા ગયેલ પરિવારની મહિલાને માર માર્યો છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં ??*
*શું સાણંદ પોલીસ નગરપાલિકા પ્રમુખ ધ્રુવીન દોશીને છાવરી રહી છે ??*
*મહિલાએ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝને જણાવી પોતાની આપવીતી !!*
*વધુ વિગતવાર માહિતી જોતા રહો અમારા બીજા અહેવાલમાં !!*
#gujaratinews #viralvideo #ahmedabad #sanand @ahmedabad_rural_police @ahmedabadpolice
Ahmadabad City, Ahmedabad | Aug 11, 2026