Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
atulparmar104_5
2
મોડાસા: રામોસ તા.પં બેઠક પર આપ પાર્ટીનું ફોર્મ કેન્સલ,કોંગ્રેસનુ ફોર્મ માન્ય,ઉમેદવારે બે પાર્ટી ના મેન્ડેટ પર ફોર્મ ભર્યુ હતું
Modasa, Aravallis
| Apr 13, 2026
MORE NEWS
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 29, 2026
મેઘરજ તાલુકામાં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ આવતા નાણામાં ભયંકર ભષ્ટાચારની બુ આવે છે. તાલુકામાં સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી ગામડાઓમાં સ્મશાન ગૃહ તથા તેના શેડ પણ બનાવાતા હોય છે પણ મેઘરજ તાલુકામાં આવા કામોમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરી કામ પુરા કરી બીલો સરકાવી લેવાની એક હોડ ચાલી રહી છે. તાલુકાના ખાખરીયા ગામે બનાવાયેલા સ્મશાનના શેડના પતરા ઉડી જવાના કારણે લોકોના મૃતદેહને વરસતા વરસાદમાં અગ્નીદાહ દેવાની નોબત આવી હતી. ગત તા.૨૪મી જુલાઈના રોજ ખાખરીયા ગામના મનહરભાઈ કોદરભાઈ પંચાલનું અવસાન થયુ હતુ. આ દિવસે ભારે વરસાદની આગાહી હોવાથી મેઘરજ તાલુકામાં પણ સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. મૃતકના સગાઓ પણ મૃતકને અગ્નીદાહ આપવાની તૈયારીમાં લાગી ગયા હતા અને મૃતકને ટ્રેકટરમાં મૃતદેહ પલળે નહીં તેનુ ધ્યાન રાખી ટાડપટડી ઢાંકીને સ્મશાને લઈ જવાયા હતા પણ સ્મશાને ગયા પછી ડાયુઓની હાલત ચીંતાજનક બની હતી. ખાખરીયા ગામે બે ગામનું એક સ્મશાન ગૃહ બનાવાયેલ છે પણ આ સ્મશાન ગૃહ ઉપરના શેડના માંડ બે પતરા બચ્યા હતા. બાકીના કોઈ પતરા જ ન હતા જેથી સ્મશાનની અંદર તથા ચીતાઓ ઉપર વરસાદના પાણી પડતા હતા અને આખુ સ્મશાનગૃહ પલળી ગયું હતું. વળી ચીતાની સગડીના ઉપરના જ પતરા ન હતા. ડાધુઓને મૃતદેહને અગ્નીદાહ આપ્યા વગર તો ચાલે તેમ હતુ જ નહીં. જેથી ભીના લાકડા ગોઠવી મૃતદેહને ચીતા ઉપર મુકી ડીઝલ તથા કેરોસીનનો ઉપયોગ કરી ટાડપટડી અથવા છત્રીઓના સહારે મૃતદેહને અગ્નીદાહ આપવો પડયો હતો... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 29, 2026
"મોડાસામાં ઝોમેટો (Zomato) ડિલિવરી 🏍️ રાઇડર્સનો વિરોધ 🛑 !!! . #Modasamirror #marumodasa #modasa #zomato #modasacity
Modasa, Aravallis | Jul 29, 2026
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 29, 2026
અરવલ્લી: ભગવાન શામાળિયાની પાવન ધરતી પરથી મુખ્યમંત્રીએ ગુરુપૂર્ણિમાના પર્વની શુભેચ્છાઓ પાઠવી... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasamirror #gujarat #shamlaji #bhiloda #aravalli
Modasa, Aravallis | Jul 29, 2026