વાસણા સર્કલ પાસે આવેલા મંગલ એપાર્ટમેન્ટના બીજા માળે સવેરા હોટલમાં સાબીર શેખ નામનો એક શખ્સ માદક પદાર્થનો જથ્થો રાખીને બેઠો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા સવેરા હોટલમાં રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન મેફેડ્રોન એમડી ડ્રગ્સના 194 ગ્રામથી વધુના જથ્થા સાથે મળી આવ્યો હતો