🚨 જામનગરમાં વકીલોનો મોટો વિરોધ શરૂ થયો છે! નવા કાયદા અને રેન્ટ એક્ટમાં થયેલા સુધારાના વિરોધમાં જામનગરના વકીલો છેલ્લા 3 દિવસથી કોર્ટની કામગીરીથી દૂર રહ્યા છે. વકીલોનો વિરોધ ખાસ કરીને એ વાતનો છે કે ભાડાને લગતા કેસ હવે રેવન્યુ અધિકારીઓને સોંપવામાં આવશે. વકીલોનું કહેવું છે કે આવા કેસોનો નિર્ણય ન્યાયપાલિકા પાસે જ રહેવો જોઈએ. જો આ નિર્ણયમાં ફેરફાર નહીં થાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર કરવાની વકીલોએ ચીમકી આપી છે.
[ jamnagar, jamnagar news, jamnagar vakil, jamnagar lawyer, jamnagar lawyers, jamnagar court, gujarat lawyers, rent act, rent act amendment, legal protest, court protest, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarlawyer #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 3, 2026